Download Service Brochure
Click here for a Job
Click here for the RFI form
SOC certificate
basiz blog

મોટા ઈન્વેસ્ટર્સનાં ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(AIF)ને સમજી લો

જેમની પાસે ખુબ નાણાં છે, એવા મોટા રોકાણકારોને નાણાં ક્યાં મૂવા? ક્યાં રોકવા, ક્યાં સારું વળતર મળશે? ક્યાં કેટલું જોખમ હશે? આવા સવાલો થતા જ હોય છે. તેઓ રિસ્ક ટેકર્સ હોવાથી નવા-નવા રોકાણ સાધનો પણ શોધતા હોય છે, જેમની માટે હવે શેર, ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ, ગોલ્ડ, સિલ્વર, રિઅલ એસ્ટેટ ઉપરાંત વિવિધ નવા સાધનો આવી ગયા છે, જો કે તે બહુ જાણીતા થયા નથી.

Read More