Download Service Brochure
Click here for a Job
Click here for the RFI form
SOC certificate
basiz blog

એઆઈએફઃ રોકાણના આ વિકલ્પ વિશે જાણો છો?

શૅર, ડિબેન્ચર્સ, બૉન્ડ્સ, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વગેરેમાં રોકાણ કર્યા બાદ શું હવે તમને વધુ અને નવા રોકાણસાધનની શોધ છે? તમારી પાસે મસમોટું બજેટ છે? જોખમ લેવાની તૈયારી છે? ઊંચા વળતર માટે ધીરજ રાખી શકો છો? તો, સંભવતઃ અહીં તમને એના ઉપાય મળી શકે. છે.

Read More